GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. નજમા હેપતુલ્લા બનવારીલાલ પુરોહિત જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક નજમા હેપતુલ્લા બનવારીલાલ પુરોહિત જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2009 2011 2014 2012 2009 2011 2014 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. born bourn borne bourne born bourn borne bourne ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ? સ્વિત્ઝર્લેન્ડ જાપાન ફ્રાન્સ ચેક-રિપબ્લિક સ્વિત્ઝર્લેન્ડ જાપાન ફ્રાન્સ ચેક-રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP