GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 1 થી 10 nm 1 થી 100 nm 10 થી 100 nm 1 થી 1000 nm 1 થી 10 nm 1 થી 100 nm 10 થી 100 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1992 1999 1991 આપેલ પૈકી એક પણ નહીં 1992 1999 1991 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેબર હેન્રી કેવેન્ડીશ બોઈલ લેવોઝિયર હેબર હેન્રી કેવેન્ડીશ બોઈલ લેવોઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. કે. કૈલાસનાથન જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. શ્રીનિવાસ કે. કૈલાસનાથન જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP