GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1955 1949 1951 1953 1955 1949 1951 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નિપતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય નીતિ સ્તુતિ નિમિત્ત ભાગ્ય નીતિ સ્તુતિ નિમિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેબર બોઈલ લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ હેબર બોઈલ લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP