કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 24 ઓક્ટોબર, 2021ના રોજ ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 60મો 70મો 50મો 25મો 60મો 70મો 50મો 25મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા બ્રિટન રશિયા જાપાન ઓસ્ટ્રેલિયા બ્રિટન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? પાકિસ્તાન રશિયા દક્ષિણ કોરિયા શ્રીલંકા પાકિસ્તાન રશિયા દક્ષિણ કોરિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP