ચેઈન રૂલ (Chain Rule)
જો 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ રૂ.9600 કમાય છે. તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?

7000
7200
6800
8000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ?

9 કલાક
12 કલાક
8 કલાક
10 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ?

7
7/2
1
49

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે ?

5
7
6
4

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસોમાં કરી શકે ?

5
10
8
15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ?

11
14
22
13

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP