ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં 24 માત્રા હોય છે ? ચોપાઈ દોહરો મનહર ઝૂલણા ચોપાઈ દોહરો મનહર ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ષ્ સ્ ક્ષ ય્ ષ્ સ્ ક્ષ ય્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP