GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ધ્યેય સિદ્ધ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? યંત્રો-મશીનરીમાંથી TV અને વોશિંગમશીન ફ્રીઝ અને એરકંડીશનરમાંથી આપેલ તમામ યંત્રો-મશીનરીમાંથી TV અને વોશિંગમશીન ફ્રીઝ અને એરકંડીશનરમાંથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 3-a, 1-d, 2-c, 4-b 4-b, 3-a, 1-c, 2-d 1-d, 2-c, 3-b, 4-a 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 4-b, 3-a, 1-c, 2-d 1-d, 2-c, 3-b, 4-a 2-c, 4-b, 1-a, 3-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? અસંગઠિત ક્ષેત્ર ખેતી ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ખેતી ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Make exclamatory sentence:'It is a great pity.' What a great pity is it ! How great it is ! What a pity ! How pity is it ! What a great pity is it ! How great it is ! What a pity ! How pity is it ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP