GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. યુનિવસીર્ટી યુનીવર્સીટી યૂનીવસિર્ટી યુનિવર્સિટી યુનિવસીર્ટી યુનીવર્સીટી યૂનીવસિર્ટી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? ઉપર નીચે ડાબી જમણી ઉપર નીચે ડાબી જમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. ડી. જે. પાન્ડીયન નરહરિભાઈ અમીન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા ડી. જે. પાન્ડીયન નરહરિભાઈ અમીન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP