બાયોલોજી (Biology)
ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલ છે ?

લૉઈડ બોટનિકલ ગાર્ડન
ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટનિકલ ગાર્ડન
નેશનલ બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી
વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
રંગહીન અને સ્વાદહીન પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમસૂત્રણ એટલે___

વિભાજન સમયે દ્વિધ્રુવીત્રાકની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

વિર્શોવ
સ્લીડન- શ્વૉન
રોબર્ટ બ્રાઉન
રોબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP