GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Feminine gender of 'Bachelor' is ___ girl merried spinster student girl merried spinster student ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? પાટણ રાજકોટ મોરબી ગીર સોમનાથ પાટણ રાજકોટ મોરબી ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યો ? રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ દિલ્હી રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP