GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 2-c, 4-b, 1-a, 3-d 1-d, 2-c, 3-b, 4-a 3-a, 1-d, 2-c, 4-b 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 1-d, 2-c, 3-b, 4-a 3-a, 1-d, 2-c, 4-b 4-b, 3-a, 1-c, 2-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ to poorise to impoverish poorly poverty to poorise to impoverish poorly poverty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇ-મેઇલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ? Email Express Outlook Express Internet Express Web Express Email Express Outlook Express Internet Express Web Express ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ TV અને વોશિંગમશીન ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ TV અને વોશિંગમશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP