GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

કારોબારી સર્વોચ્ચ છે.
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.
સંસદ સર્વોચ્ચ છે.
સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
સર્વાનુમતે લેવાય
બહુમતિથી લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ?

નિત્યાનંદ કાનુંગો
શ્રીમન્ નારાયણ
મહેદી નવાઝજંગ
પી.એન.ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું
અંદર જતા રહેવું
ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP