GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’
“મા તે મા, બીજા બધા વનવગડાના વા"
“કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"રૂપે અરૂણ ઉદય સરખો''

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

નાણાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ
શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

અભિમાનમાં ખરાબ દેખાવ કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે
કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દનાં સમાસનો પ્રકાર ઓળખાવો.

દ્વંદ્વ
કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP