GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઇ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ___ do you think, will get the first prize ? Who How Whom Whose Who How Whom Whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ પાણી હીરો મોતી કાચ પાણી હીરો મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ – સાથ લાડણી – વહાલી ચુંવું - ટપકવું કપટી – ઠગારું વાસ – સાથ લાડણી – વહાલી ચુંવું - ટપકવું કપટી – ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 13/10 30 130 3/10 13/10 30 130 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP