GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ?

નિત્યાનંદ કાનુંગો
પી.એન.ભગવતી
શ્રીમન્ નારાયણ
મહેદી નવાઝજંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

ભારત સરકારના ઠરાવ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

સુલતાનપુર
અમદાવાદ
હિંમતનગર
મહેમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP