સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
G7 સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?
સામાન્ય જ્ઞાન (GK)
આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો.
સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?