GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર તળાજા સોમનાથ વંથલી માણાવદર તળાજા સોમનાથ વંથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરૂદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર- ઊંડુ ફળદ્રુપ છીછરૂ પતન ઊંડુ ફળદ્રુપ છીછરૂ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચુંવું - ટપકવું કપટી – ઠગારું લાડણી – વહાલી વાસ – સાથ ચુંવું - ટપકવું કપટી – ઠગારું લાડણી – વહાલી વાસ – સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? યુ.એસ.એ. ભારત બ્રિટન (યુ.કે.) રશિયા યુ.એસ.એ. ભારત બ્રિટન (યુ.કે.) રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરુધ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સુઘડ ગંદકી સ્વસ્થ બેડોળ સુઘડ ગંદકી સ્વસ્થ બેડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP