સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

225 રૂપિયા
224.75 રૂપિયા
માંથી એક પણ નહી
200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (GMRT) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

સેશન્સ જજ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ
જયુડિશિયલ મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP