બાયોલોજી (Biology)
ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ?

વર્ગીકરણ
ઓળખવિધિ
નામકરણ
નામાધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

મૃદુકાય
શૂળત્વચી
પૃથુકૃમિ
કોષ્ઠાન્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી અસંગત જોડ જણાવો :

t - RNA – પ્રતિસંકેત
DNA – પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા
r - RNA – રિબોઝોમ બંધારણ
m-RNA -જનીનસંકેત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

સરીસૃપ
ઊભયજીવી
સરીસૃપ અને ઊભયજીવી
વિહંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA નું પૂરું નામ શું છે ?

સેન્ટ્રલ ઝુ ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓથોરિટી
સેન્ટ્રલ ઝુઓલોજિકલ ઓર્ગેનાઇઝેશન
સેન્ટ્રલ ઝુ ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP