બાયોલોજી (Biology) નીચેનામાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ? મનુરચિત ગ્રંથ આયુર્વેદ યજુર્વેદ સુશ્રુતસંહિતા મનુરચિત ગ્રંથ આયુર્વેદ યજુર્વેદ સુશ્રુતસંહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ? એક પણ નહિ જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન એક પણ નહિ જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ? વર્ગીકરણવિદ્યા જીવવિજ્ઞાન દેશધર્મવિદ્યા ગર્ભવિદ્યા વર્ગીકરણવિદ્યા જીવવિજ્ઞાન દેશધર્મવિદ્યા ગર્ભવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ઊધ્ર્વમુખી અને સત્યફળનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ આપેલ તમામ સાયકસ પાઈનસ મોરપીંછ આપેલ તમામ સાયકસ પાઈનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Cu Fe Zn Mo Cu Fe Zn Mo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? શક્તિવિનિમય પ્રજનન કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય શક્તિવિનિમય પ્રજનન કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP