GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

અંધશાળા
પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃત્તિ
બહેરા-મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

ઓરિસ્સા
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

શિવાનંદ આશ્રમ
ગાંધી આશ્રમ
સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP