કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? જુનાગઢ પોરબંદર કચ્છ વલસાડ જુનાગઢ પોરબંદર કચ્છ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? ગાંધીનગર સુરત અમદાવાદ પોરબંદર ગાંધીનગર સુરત અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? પેટ્રોલિયમ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. આપેલ બંને ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 45 40 41 42 45 40 41 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP