બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ? ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. બેન્થમ અને હુકર લિનિયસ વ્હીટેકર એરિસ્ટોટલ બેન્થમ અને હુકર લિનિયસ વ્હીટેકર એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 4 2 9 8 4 2 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દૈહિકકોષ ચક્રમાં___ આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? પાઈનસ બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ) મિથિયોનીન અને બાયોટીન થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન મિથિયોનીન અને બાયોટીન થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP