સંધિ (Conjunction)
સંધિ જોડો. : મહા + અંભોધિ

મહૌભોધિ
મહાંભોધિ
મહાભોધિ
મહેંભોધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : માતૃ + અર્થે

માત્રાર્થે
માત્રર્થે
માતાર્થે
માત્રઅર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો : આશીર્વાદ

આષિ: + વાદ
આશિષ + વાદ
આશિઃ + વાદ
આસિ: + વાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP