સંધિ (Conjunction)
સંધિ જોડો. : મનસ્ + ચક્ષુ

મનચક્ષુ
મનઃચક્ષુ
મનશ્ચક્ષુ
મનોચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો‌. : પ્રોત્સાહન

પ્ર+ઉપ+સાહન
પ+ઉદ્+સાહન
પ્ર+ઉદ્+સાહન
પ્ર+ઉદ+સાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો : આશીર્વાદ

આષિ: + વાદ
આસિ: + વાદ
આશિઃ + વાદ
આશિષ + વાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : યશોજ્જવલ

યશો + ઉજવલ
યશા + ઉદ્ + જવલ
યશ્ + ઉદ + જવલ
યશ + ઉદ્ + જવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP