સંધિ (Conjunction)
નીચેની સંધિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. : જિર્ણ + ઉદ્ધાર

જિર્ણઉદ્ધાર
જીર્ણોદ્ધાર
જીર્ણઉદ્ધાર
જિર્ણોદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : મહા + અંભોધિ

મહાભોધિ
મહૌભોધિ
મહાંભોધિ
મહેંભોધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : અભિષિકત

અભિ + સિક્ત
અભિ: + સિક્ત
અભિ + ષિક્ત
અભુ + સિક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP