સંધિ (Conjunction)
'અંતર + તત્વ' શબ્દની સંધિ થતા કયો શબ્દ મળે છે ?

અંતરતત્વ
અંતર્તત્વ
અંતર્રતત્વ
અંર્તતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સ + આનંદ + આશ્ચર્ય

સઆનંદાચર્ય
સનંદાશ્ચર્ય
સાનંદાશ્ચર્ય
સુઆનંદાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
નીચેની સંધિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. : જિર્ણ + ઉદ્ધાર

જિર્ણોદ્ધાર
જીર્ણોદ્ધાર
જીર્ણઉદ્ધાર
જિર્ણઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : શ્વાસ + ઉદ્ + શ્વાસ

શ્વાસોશ્વાસ
શ્વાષોશ્વાશ
શ્વાસોચ્છ્વાસ
શ્વાસાશ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP