કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં રેલવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 245 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? વર્લ્ડ બેંક IMF ADB AIIB વર્લ્ડ બેંક IMF ADB AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2021-22માં ભારતનું ટોચનું ખાંડ-ઉત્પાદક રાજ્ય ક્યું છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ભારત અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ વિયેતનામ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ વિયેતનામ શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બૈખો મહોરાવ મનાવાયો ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP