સમાસ
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પંચવટી
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'
સમાસ
'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.