સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?

તોલમાપ-દ્વંદ્વ
એકઢાળિયું - દ્વિગુ
પ્રત્યેક - અવ્યવીભાવ
વરદાન-કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.

દ્વંદ્વ
તત્પુરુષ
બહુવ્રીહી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી
મધ્યમપદલોપી
તત્પુરુષ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરહરિ

અવ્યવીભાવ
મધ્યમપદલોપી
તત્પુરુષ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો ખોટો છે ?

સોનામહોર - દ્વંદ્વ
મહાસિદ્વિ - કર્મધારય
જકાતનાકું - મધ્યમપદલોપી
મનોહર - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
બે કે વધુ પદ જોડાઇને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખવામાં આવે છે જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતું ન હોય તે સમાસ કયા પ્રકારનો ગણાય ?

એકપદપ્રધાન સમાસ
અન્યપદપ્રધાન સમાસ
સર્વપ્રદપ્રધાન સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP