વિશેષણ અને ક્રિયાવિશેષણ તેરસો માણસ સામટા બૂડ્યાં- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સાર્વનામિક સંબંધવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક સંબંધવાચક ગુણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. કારણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે. આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પ્રમાણવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP