વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
આ દુનિયામાં મારું કોણ ?

પરિમાણવાચક
સાર્વનામિક
માત્રાવાચક
કર્તૃવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે.

માત્રાસૂચક
અભિગમવાચક
સમયવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય‌‌.

સ્થળવાચક
સમયવાચક
હેતુવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.
એ તો આખી રાત લવારો કરશે.

કારણવાચક
ક્રમવાચક
અભિગમવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP