વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
હું ઝડપથી ત્યાં પહોંચી ગયો.

રીતવાચક
કારણવાચક
સ્થળવાચક
અભિગમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે.

પ્રમાણવાચક
આકારવાચક
સંખ્યાવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો.

ગુણવાચક
સંખ્યાવાચક
વ્યક્તિવાચક
રંગવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે.

સ્થળવાચક
માત્રાસૂચક
સમયવાચક
અભિગમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે.

સમયવાચક
કારણવાચક
સ્થાનવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP