કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ઈમ્ફાલ નદી ખુંગા નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) અંગે રિપોર્ટ જાહેર થયો આ રિપોર્ટ માટેની પેનલના અધ્યક્ષ કોણ હતા ? પીપી ચૌધરી અર્જનકુમાર સીકરી ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે વી.વિજયસાંઈ રેડ્ડી પીપી ચૌધરી અર્જનકુમાર સીકરી ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે વી.વિજયસાંઈ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? નરેન્દ્ર મોદી જેફ બેઝોસ એલન મસ્ક જો બિડેન નરેન્દ્ર મોદી જેફ બેઝોસ એલન મસ્ક જો બિડેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP