કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ખુંગા નદી ઈઝાઈ નદી કાથે ખ્યોંગ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી ઈઝાઈ નદી કાથે ખ્યોંગ નદી ઈમ્ફાલ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેરમાં પ્રથમ જાહેર પરિવહન સાધનના રૂપે રોપ વે સેવા શરૂ થશે ? અમરાવતી નોઈડા વારાણસી માનેસર અમરાવતી નોઈડા વારાણસી માનેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? જો બિડેન એલન મસ્ક નરેન્દ્ર મોદી જેફ બેઝોસ જો બિડેન એલન મસ્ક નરેન્દ્ર મોદી જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP