કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સાહિબજાદા દિવસ મનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ? GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના પ્રગતિ મેદાન, દિલ્હી રામલીલા મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના પ્રગતિ મેદાન, દિલ્હી રામલીલા મેદાન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ? દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા વિભાગે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) હેકાથોન ‘Logixtics’ લૉન્ચ કર્યું છે ? નીતિ આયોગ DPIIT WASMO ILO નીતિ આયોગ DPIIT WASMO ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP