વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. રીતિવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. અભિગમવાચક સંભાવનાવાચક કારણવાચક સ્થળવાચક અભિગમવાચક સંભાવનાવાચક કારણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. સ્થળવાચક હેતુવાચક ક્રમવાચક સમયવાચક સ્થળવાચક હેતુવાચક ક્રમવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. સ્થળવાચક ક્રમવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? કર્તૃવાચક સાર્વનામિક માત્રાવાચક પરિમાણવાચક કર્તૃવાચક સાર્વનામિક માત્રાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP