GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતીય બંધારણની નવમી અનુસૂચિ એટલે કઈ ?

રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી
બંધારણ માન્ય ભાષાઓ
પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ
અધિનિયમોની કાયદાકીય માન્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ?

ઓગસ્ટ 1999
જૂન 1999
જૂન 1996
ઓગસ્ટ 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં 22 ડિસેમ્બરે કયો દિવસ ઉજવાય છે ?

રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ
નિર્ભયા દિવસ
ઈન્ડિઅન એરફોર્સ દિવસ
રાષ્ટ્રીય ગણિત દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં 17 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવણી થઈ રહી છે તે " આદિ મહોત્સવ " કયા વિસ્તારમાં છે ?

ઉત્તર પ્રદેશના લખનૌમાં
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં
ગુજરાતના રાજકોટમાં
લેહ-લદ્દાખમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP