વિશેષણ અને ક્રિયાવિશેષણ સંતો ! અમે રે વહેવારિયા રામનામનાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક રંગવાચક પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક કારણવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. કારણવાચક સ્થળવાચક સમયવાચક હેતુવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી રંગવાચક સાર્વનામિક ગુણવાચક પ્રમાણવાચક રંગવાચક સાર્વનામિક ગુણવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ તેરસો માણસ સામટા બૂડ્યાં- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP