વિશેષણ અને ક્રિયાવિશેષણ "અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ? મનમાં ગુણ દોષ ના મનમાં ગુણ દોષ ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. સ્વાદવાચક રંગવાચક પરિણામવાચક કતૃવાચક સ્વાદવાચક રંગવાચક પરિણામવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કતૃવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP