વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા શબ્દોમાંથી "વિશેષણ" શોધો. આરંભ ચોપડી પાર્થિવ નિત્ય આરંભ ચોપડી પાર્થિવ નિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સંખ્યાવાચક રંગવાચક પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક રંગવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા રંગવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક રંગવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સંબંધવાચક સાર્વનામિક સ્વાદવાચક ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક સ્વાદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. રંગવાચક આકારવાચક પરિમાણવાચક કર્તુવાચક રંગવાચક આકારવાચક પરિમાણવાચક કર્તુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP