નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે.
નિપાત
'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.