નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી ? તું ભણ્યો પણ ગણ્યો નહીં. કોમલ ધીમેથી જ બોલે છે. અલકા પણ ઈશ્વર સાથે આવશે. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. કોમલ ધીમેથી જ બોલે છે. અલકા પણ ઈશ્વર સાથે આવશે. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.તદ્દન નજીવી બાબતમાં તેઓ ઝઘડી પડ્યા. પ્રકીર્ણ સીમાવાચક વિનયવાચક ભારવાચક પ્રકીર્ણ સીમાવાચક વિનયવાચક ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો. નિપાત નામ કૃદંત સર્વનામ નિપાત નામ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'તું કાનથી સાંભળે છે ને ?' વાક્યનો નિપાત ઓળખાવો. છે તું થી ને છે તું થી ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે ? ન જ માં ફળ ન જ માં ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.ગુરુજીને મારા પ્રણામ. ભારવાચક વિનયવાચક સીમાવાચક વિધાનમાં નિપાત નથી ભારવાચક વિનયવાચક સીમાવાચક વિધાનમાં નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP