નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
દાદાજી, મને માત્ર પંદર રૂપિયા આપો.
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
હવે એક જ ઉપાય છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે ?
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો.