નિપાત
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો.
નિપાત
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ?
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.
નિપાત
'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભૂલચૂક માફ કરશોજી.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ