નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
'હું એમના પગ સુદ્ધાં બરાબર વરતું છું' - નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
હવે એક જ ઉપાય છે.
નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
કેવળ તમારા માન ખાતર હું આવીશ.
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.