નિપાત
ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો.
નિપાત
નીચે આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.
તદ્દન નજીવી બાબતમાં તેઓ ઝઘડી પડ્યા.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.
નિપાત
'તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે' - નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઊર્વીતો બે મીઠાં વેણેય બોલી નહીં.