ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?
મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?'

લઘુરેખા
ગુરુવિરામ
પૂર્ણવિરામ
ગુરુ રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ?

આપકર્મ - સ્વકર્મી
અધોબિંદુ - શિરોબિંદુ
આધ્યાત્મિક - આધિભૌતિક
ઉખર - ફળદ્રુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો.

ષષ્ટિપુર્તિ
ષષ્ટીપૂર્તિ
ષષ્ટિપૂર્તિ
શષ્ટિપૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP