ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કસુંબીનો રંગ એટલે... એક પ્રકારનો રંગ એક પ્રકારની વનસ્પતિનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ આપેલ પૈકી એક પણ નહીં એક પ્રકારનો રંગ એક પ્રકારની વનસ્પતિનો રંગ પ્રેમ અને શૂરવીરતાનો રંગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ઊત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ર ગ ઠ છ ર ગ ઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? કંકોત્રી પાનોત્રી પત્રિકા જન્મોત્રી કંકોત્રી પાનોત્રી પત્રિકા જન્મોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાળે ડૂચા ને દરવાજા મોકળા ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા ને દરવાજા મોકળા ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP