સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?